મુસલમાન પોતાને નબળા અનુભવી રહ્યા છે,PM મોદીને સંદેશ,પહેલગામ પર વાડ્રાનું મોટું નિવેદન

પહેલગામ પર વાડ્રાનું મોટું નિવેદન –  કોંગ્રેસના ટોચના નેતા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાએ પહેલગામ આતંકી હુમલા પર વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ આ હુમલા દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને સંદેશો આપ્યો છે. રોબર્ટ વાડ્રાએ કહ્યું કે હું ખૂબ જ દુઃખી છું અને આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે મારી સંવેદના છે….

Read More