
પાકિસ્તાનના સુરબ શહેર પર બલુચિસ્તાન સેનાએ કર્યો કબજો
સુરબ શહેર પર કબજો- પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (BLA) એ બલુચિસ્તાનના મહત્વપૂર્ણ શહેર સુરબ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. BLA પ્રવક્તા જયંદ બલોચે શુક્રવારે જારી કરેલા એક નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓએ સુરબ શહેર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. આ સાથે, BLA દ્વારા સુરબના પોલીસ…