
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા જ ઘરઆંગણે પાકિસ્તાનની ટ્રાઇ સીરિઝની ફાઇનલમાં કરારી હાર, ન્યુઝીલેન્ડે પાંચ વિકેટથી હરાવ્યું
પાકિસ્તાનની ટ્રાઇ સીરઝ ફાઇનલમાં હાર –ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રિકોણીય શ્રેણી રમાઈ હતી. જેની ફાઈનલ મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે હતી, જેમાં ન્યુઝીલેન્ડે સરળતાથી પાંચ વિકેટે જીત મેળવી હતી. પાકિસ્તાની ટીમને ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચમાં પણ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા પણ…