
પાકિસ્તાનમાં દહેશત, પ્રજાને બે મહિનાનો રાશન સ્ટોક કરવાનો કર્યો આદેશ
પાકિસ્તાનમાં દહેશત- જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. સામાન્ય લોકોથી લઈને રાજકારણીઓ સુધી, દરેક વ્યક્તિ પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આખો દેશ એકમત થઈને ભારત સરકારને વિનંતી કરી રહ્યો છે કે હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ને ભારતમાં પાછું લાવવાનો સમય આવી ગયો છે. બે મહિના માટે રાશનનો…