
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: પૂરક પરીક્ષા ચૂકનાર વિદ્યાર્થીઓ આપી શકશે ફરી પરીક્ષા
પૂરક પરીક્ષા ચૂકનાર વિદ્યાર્થી: રાજ્યમાં ચોમાસાની સાર્વત્રિક હાજરી અને ભારે વરસાદના કારણે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા આપવામાં અસમર્થ રહેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગ દ્વારા આવા વિદ્યાર્થીઓને નવી તક આપવા માટે પુનઃપૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. વરસાદના કારણે ખોરવાયેલી પરીક્ષાની તક પૂરક પરીક્ષા ચૂકનાર વિદ્યાર્થી: ગુજરાતમાં છેલ્લા…