
હવે કડી-વિસાવદરમાં ત્રિપાંખિયો નહીં ચતુષ્કોણીય જંગ,બાપુએ જાહેર કર્યા ઉમેદવાર
કડી-વિસાવદર પેટા ચૂંટણી – ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. આ બેઠકો જીતવા માટે ભાજપ, આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું છે. આમ આદમી પાર્ટીએ બંને બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. વિસાવદર બેઠક…