
ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી અપાયું સન્માન
વિજય રૂપાણીના પાર્થિવ દેહ- અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતી એર ઇન્ડિયાની ફલાઇટ ક્રેશ થઇ ગઇ હતી જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું. આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી ફેલાઈ છે. 70 કલાકની તપાસ બાદ વિજય રૂપાણીનું ડીએનએ મેચ થતાં, આજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે તેમની અંતિમવિધિ સંપન્ન થઇ હતી રાજ્ય સરકાર દ્વારા ગાર્ડ…