
પેરિસ ઓલિમ્પિક ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ટીમનું નેતૃત્વ પીવી સિંધુ અને શરથ કમલે કર્યું, જુઓ VIDEO
પેરિસ ઓલિમ્પિક ફ્રાન્સની રાજધાની પેરિસમાં 33મી સમર ઓપનિંગ ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ શરૂ થઈ ગયો છે, જેમાં ઓલિમ્પિકના ઈતિહાસમાં પહેલીવાર સ્ટેડિયમના બદલે નદીમાં દેશોની પરેડ યોજાઈ રહી છે. પેરિસમાં સીન નદી પર યોજાયેલી પરેડ ઓફ નેશન્સ, જ્યાં ગ્રીક એથ્લેટ્સ બોટ પર પ્રથમ આવ્યા હતા, ત્યાં ભારતીય એથ્લેટ્સ પણ ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા, જેમાં ઓલિમ્પિકમાં ભાગ…