
પેન્શનધારકો માટે સારા સમાચાર, હવે ઘરે બેઠા જ મળી શકશે હયાતીનું પ્રમાણપત્ર,જાણો
ગુજરાત રાજ્યના પેન્શનધારકો માટે એક શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હવે પેન્શનધારકો ઘરે બેઠા જ આપમેળે હયાતીનું પ્રમાણપત્ર મેળવી શકશે, અને આ માટે તેમને ટ્રેઝરી, બેંક કે અન્ય વિભાગોમાં જવાની જરૂર નહીં પડે.આ હયાતીનું પ્રમાણપત્ર પ્રાપ્તિ માટે પેન્શનધારકો હવે તેમના નજીકની પોસ્ટઓફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદ લઈ શકશે. પેન્શનધારકો પોસ્ટમેન અથવા પોસ્ટ…