
મહારાષ્ટ્ર પરભણીમાં ફાટી નીકળી હિંસા, અનેક સ્થળો પર આગચંપના બનાવો
મહારાષ્ટ્ર પરભણી માં બંધારણના અપમાનને લઈને અચાનક હિંસા ફાટી નીકળી છે. આ પછી ઘણા વિસ્તારોમાં આગચંપી કરવામાં આવી હતી. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે જે લોકો બંધારણનું અપમાન કરે છે તેમને ફાંસીની સજા મળવી જોઈએ. પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા…