અમદાવાદમાં પ્રભુ જગન્નાથની જળયાત્રનું ભવ્ય આયોજન

પ્રભુ જગન્નાથની જળયાત્રા- અમદાવાદમાં 27 જૂનના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પૂર્વે આજે જળયાત્રાનું ભવ્ય આયોજન થયું. આ ધાર્મિક ઉત્સવમાં હજારો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો અને ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લીધો. આ જળયાત્રા નિજ મંદિરથી વાજતે-ગાજતે શોભાયાત્રા સાથે શરૂ થઈ, જેમાં 14 ગજરાજ, 108 પરંપરાગત કળશ, 1008 મહિલાઓ, 600 ધ્વજ-પતાકા અને 10થી વધુ ભજન મંડળીઓએ…

Read More