પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ, 10થી વધુ લોકોના મોતની આશંકા, અમૃત સ્નાન રદ્દ

મહા કુંભના બીજા અમૃત સ્નાન ઉત્સવ મૌની અમાવસ્યા પહેલા પ્રયાગરાજના સંગમ વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. દુર્ઘટનામાં 10થી વધુના મોતની આશંકા છે. ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી છે. ખાસ સાવધાની રાખીને અખાડા પરિષદે અમૃત સ્નાન રદ કરવાનો નિર્ણય લીધો છે. લોકોને સંગમ વિસ્તારમાંથી બહાર લઈ જવા માટે…

Read More