
મહેમદાવાદના દંપતી સાથે 14 લાખની ઠગાઈ: કેનેડા વિઝાના નામે પ્રાનીલ એજ્યુકેશનના સંચાલકોએ કરી છેતરપિંડી
વર્ક પરમિટ વિઝા છેતરપિંડી: મહેમદાવાદના રહેમતનગર વિસ્તારમાં રહેતા ખુશ્બુ નિઝામુદ્દીન સૈયદ અને તેમના પતિ નિઝામુદ્દીન સૈયદ સાથે કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે 14 લાખ રૂપિયાની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી પ્રાનીલ એજ્યુકેશન સર્વિસના સંચાલકો સામે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.પ્રાનીલ એજ્યુકેશન સર્વિસ જેવી સંસ્થાઓ લોકોના વિદેશ…