પ્રિયંકા ગાંધીનો મોદી સરકાર પર હુમલો, ઉરી-પુલવામા અને પહેલગામ હુમલામાં ગૃહમંત્રીએ જવાબદારી શા માટે ન લીધી?

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકસભામાં ઓપરેશન સિંદૂર અને પહેલગામ હુમલા પર ચર્ચા દરમિયાન મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પર સુરક્ષા નિષ્ફળતાનો આરોપ લગાવી જવાબદારી ન લેવાનો આક્ષેપ કર્યો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, “શું સેના પ્રમુખે, શું ગુપ્તચર વડાએ રાજીનામું આપ્યું? શું ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું?…

Read More

વાયનાડમાં પ્રિયંકા ગાંધીની જીત નિશ્વિત, 4 લાખ વોટથી આગળ

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામા બાદ ખાલી પડેલી કેરળની વાયનાડ લોકસભા સીટ પર પેટાચૂંટણી માટે મતદાન થયું છે. આજે શનિવારે મતગણતરી થઈ રહી છે. પ્રારંભિક વલણોમાં પ્રિયંકા ગાંધીને લીડ મળી છે. ભાજપ પાછળ રહી ગયું છે. પ્રિયંકા ગાંધી વાયનાડમાં જંગી જીત તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં તેમને 610944 મત મળ્યા છે, જ્યારે…

Read More

કોંગ્રેસે આ બેઠક પર પ્રિયંકા ગાંધીના નામની કરી જાહેરાત, 3 ઉમેદવારોની યાદી પણ કરી જાહેર

પ્રિયંકા ગાંધી: ચૂંટણી પંચે મંગળવારે સાંજે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. આ સાથે દેશના અલગ-અલગ રાજ્યોમાં લોકસભા અને વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સના થોડા સમય બાદ કોંગ્રેસ પાર્ટીએ ત્રણ ઉમેદવારોની યાદી બહાર પાડી હતી. જો કે, આ ત્રણ ઉમેદવારો લોકસભા/વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી…

Read More