
અમેરિકામાં ફરી એકવાર વિમાન દુર્ઘટના, એરિઝોનામાં નાના પ્લેન ટકરાતા 2 લોકોના મોત
અમેરિકામાં વિમાન દુર્ઘટના – અમેરિકામાં ફરી એકવાર વિમાન દુર્ઘટના સર્જાઈ છે. દક્ષિણ એરિઝોનામાં અહીં બે નાના વિમાનો વચ્ચે અથડામણમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે. અધિકારીઓએ પ્લેન ક્રેશની માહિતી આપી છે. આ દુર્ઘટના ટક્સનની બહારના એક નાના એરપોર્ટ પર બની હતી અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ તપાસ કરી રહ્યું છે, અધિકારીઓએ જણાવ્યું હતું. મારના…