મોનસૂન વીકેન્ડ સ્પેશિયલ: પોલો ફોરેસ્ટ ટ્રેકિંગ અને રિસોર્ટ ટૂરનો આનંદ માણો!

 પોલો ફોરેસ્ટ ટ્રેકિંગ અને રિસોર્ટ ટૂર:  ચોમાસાની ઠંડી હવાઓ અને લીલીછમ હરિયાળીના સાનિધ્યમાં કુદરતના ખોળે એક યાદગાર વીકેન્ડ ગાળવાની શાનદાર તક આવી રહી છે! “મોનસૂન વીકેન્ડ સ્પેશિયલ – પોલો ફોરેસ્ટ ટ્રેકિંગ અને રિસોર્ટ ટૂર” એક દિવસનો મન મોહી લે તેવો પ્રવાસ દૂરબીન લઈને આવ્યું છે, જે ખાસ અમદાવાદના લોકોના દિલ જીતી લેશે.  આ ટૂરમાં  ₹1500ના…

Read More

બનાસકાંઠામાં CM ભૂપેન્દ્ર પટેલે ‘કેચ ધ રેઇન’ હેઠળ રિચાર્જ કૂવા નિર્માણનો કરાવ્યો શુભારંભ

કેચ ધ રેઇન – વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન – 2025 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જન ભાગીદારી સાથે ભૂગર્ભ જળસંચય માટે રિચાર્જ કૂવા નિર્માણના કાર્યનો આજથી શુભારંભ થયો છે. આ અભિયાનનો હેતુ ભૂગર્ભ જળના સ્તરને ઊંચું લાવવા અને ગુજરાતને જળસંચયના ક્ષેત્રે…

Read More

ગુજરાત બોર્ડ ધોરણ 12 પરિણામ 2025: વિજ્ઞાન પ્રવાહમાં 83.51% અને સામાન્ય પ્રવાહમાં 93.07% પરિણામ

ગુજરાત બોર્ડ ધોરણ 12 પરિણામ 2025–  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે, 5 મે 2025ના રોજ ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું પરિણામ 93.07 ટકા રહ્યું છે. આ ઉપરાંત ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) 2025નું પરિણામ…

Read More

વાવ બેઠક પર જામશે ત્રિપાંખિયો જંગ, અપક્ષ ઉમેદવારે કહ્યું આ નેતાનો પાવર ઉતારવો છે!

વાવની બેઠક પર ઘમાસાન ચાલી રહ્યું છે. ભાજપે આ બેઠક જીતવા માટે કમરકસી છે.  વાવ બેઠક પર પેટાચૂંટણીનો ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપ ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.બગાવત કરીને   અપક્ષ ઉમેદવારી નોંધાવનારા માવજી પટેલ હવે પાટીલ સાથે આરપારની લડાઈ લડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. અપક્ષ…

Read More
બનાસકાંઠા

બનાસકાંઠા ની મકોડી નદીમાં 50થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા,ગ્રામજનોએ હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન

બનાસકાંઠા  નાં દાંતા તાલુકામાં થયેલા ભારે વરસાદને પગલે નદીઓ બંને કાંઠે વહેતી થઈ ગઈ હતી, જેના પરિણામે સ્કૂલે જતા બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને બોરડીયા ગામના બાળકો માટે સ્થિતિ ખૂબ જ કઠિન બની હતી, કારણ કે ત્યારો બોરડીયા જવાના રસ્તે પુલ ન હોવાને કારણે તેમને મકોડી નદી પાર કરવાની મુશ્કેલીનો સામનો કરવો…

Read More