
GSEB ધોરણ 10 પરિણામ 2025: ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 83.08 ટકા પરિણામ જાહેર
GSEB ધોરણ 10 પરિણામ 2025- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે, 8 મે 2025ના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવ્યું. આ વર્ષે બોર્ડનું એકંદર પરિણામ 83.08% રહ્યું, જે ગત વર્ષના 82.56%ની તુલનામાં 0.52% વધુ છે. GSEB ધોરણ 10 પરિણામ 2025 પરિણામની મુખ્ય હાઈલાઈટ્સ માધ્યમ…