
બિન કાશ્મીરી બે મજૂર પર આતંકવાદીઓએ કર્યો ગોળીબાર,હાલત ગંભીર
જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના મગામ વિસ્તારમાં બિન-કાશ્મીરી મજૂરોને ગોળી મારવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ 2 બિન-કાશ્મીરી મજૂરો પર ગોળીબાર કર્યો છે. ઘટના બાદ ક્વિક રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના સહનપુરના રહેવાસી એમ ઝુલ્ફાન મલિકના પુત્ર ઉસ્માન…