
તિરુપતિ બાલાજી મંદિરમાંથી ટૂંક સમયમાં બિન-હિન્દુ કર્મચારીઓને હટાવાશે, બોર્ડની બેઠકમાં લેવાયા અનેક મોટા નિર્ણય!
બિન-હિન્દુ કર્મચારીઓને હટાવાશે – તિરુમાલા તિરુપતિ બોર્ડમાંથી બિન-હિન્દુ કર્મચારીઓને ટૂંક સમયમાં બરતરફ કરવામાં આવશે. ઉપરાંત, બોર્ડ હવે વિવિધ રાજ્યોના પ્રવાસન નિગમો દ્વારા ભક્તોના દર્શન માટેના ક્વોટાને નાબૂદ કરશે. આ સિવાય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તિરુમાલા તિરુપતિ બોર્ડ ખાનગી બેંકોમાં જમા કરાયેલું સોનું, ચાંદી અને રોકડ ઉપાડશે અને તેને રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા કરશે. સોમવારે બી નાયડુની અધ્યક્ષતામાં…