
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ, CM બિરેન સિંહે 9 ફેબ્રુઆરીએ આપ્યું હતું રાજીનામું
મણિપુરમાં રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું છે. આ પહેલા 9 ફેબ્રુઆરીએ રાજ્યના સીએમ બિરેન સિંહે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજ્યમાં ચાલી રહેલી જાતિ હિંસાના લગભગ બે વર્ષ બાદ તેમણે આ રાજીનામું આપ્યું છે. આ મામલાની સાથે અન્ય મુદ્દાઓને લઈને રાજ્યમાં તેમની ટીકા થઈ રહી હતી. બિરેન સિંહના રાજીનામા બાદ એવી ચર્ચા હતી કે રાષ્ટ્રપતિ…