
કોંગ્રેસનું મોટું એલાન, બેલેટ પેપરથી ચૂંટણી માટે દેશભરમાં ચલાવશે અભિયાન
કોંગ્રેસે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ માટે દેશવ્યાપી અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી બેલેટ પેપરથી જ થાય અને તેના માટે અમે ભારત જોડ યાત્રાની તર્જ પર દેશભરમાં પ્રચાર કરીશું. ખડગેએ કહ્યું, ‘હું એક વાત કહીશ કે ઓબીસી, એસસી,…