
બોટાદમાં વરસાદનો કહેર,કાર તણાતા બે લોકોના મોત,4 બચાવાયા
બોટાદમાં વરસાદનો કહેર: ગુજરાતમાં ચોમાસાની આફતે ભારે તબાહી મચાવી છે. તાજેતરના વડોદરા જિલ્લાના ગંભીરા પુલ દુર્ઘટના બાદ હવે બોટાદ જિલ્લાના ગોધાવટા ગામ નજીક વરસાદને કારણે થયેલા અકસ્માતમાં બે લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં એક કાર પુલ પર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી, જેમાં એક બાળક અને એક વૃદ્ધનું ડૂબી જવાથી મોત…