ડાકોરમાં કારતકી પૂનમ અને દેવ દિવાળીની ભવ્ય ઉજવણી, રાજા રણછોડને 1.25 લાખનો મુગટ ધરાવાયો
ગુજરાતના પવિત્ર યાત્રાધામ ડાકોર કારતકી પૂનમ અને દેવ દિવાળીના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે ભગવાન દ્વારકાધીશ દ્વારકાથી ડાકોર પધાર્યાને 871 વર્ષ પૂર્ણ થયાં છે. આ નિમિત્તે રાજા રણછોડરાયને રૂપિયા 1.25 લાખનો ભવ્ય મુગટ ધારણ કરાવવામાં આવ્યો હતો. મુગટધારણ વિધિ દરમિયાન મંદિર પરિસર ‘જય રણછોડ, માખણચોર’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું. રાજા રણછોડને…

