
રિલાયન્સે કરી મોટી જાહેરાત, એક પર એક બોનસ શેર આપવામાં આવશે!
RIL : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ જાહેરાત કરી છે કે કંપનીનું બોર્ડ 5 સપ્ટેમ્બરે યોજાનારી તેની મીટિંગમાં 1:1 બોનસ શેર ઇશ્યૂના પ્રસ્તાવ પર વિચાર કરશે. જો તે મંજૂર થશે, તો રિલાયન્સના શેરધારકોને રાખવામાં આવેલા દરેક શેર માટે એક વધારાનો બોનસ શેર મળશે.આ સમાચાર લખાયા ત્યારે રિલાયન્સનો શેર 3070 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. આજે…