પાકિસ્તાનમાં બોમ્બ બલાસ્ટ થતા 11 લોકોના મોત 6 ગંભીર ઇજાગ્રસ્ત

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ફરી એકવાર વિસ્ફોટ થયો છે. કોલસાની ખાણમાં કામ કરતા વાહનને નિશાન બનાવી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા હતા. આ પહેલા પણ આ વિસ્તારમાં આવી ઘટનાઓ સામે આવી ચુકી છે.આ બ્લાસ્ટ બલૂચિસ્તાન પ્રાંતના હરનાઈમાં થયો હતો. કોલસા ખાણના કામદારોને લઈ જઈ રહેલા પીકઅપ વાહન પર વિસ્ફોટક…

Read More

અફઘાનિસ્તાનમાં કાબુલ બેંક પાસે બોમ્બ વિસ્ફોટ, 19 લોકોના મોત

કાબુલ બેંક પાસે બોમ્બ વિસ્ફોટ –  મંગળવારે સવારે અફઘાનિસ્તાનના કુન્દુઝ શહેરમાં “કાબુલ બેંક” શાખાની સામે વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 19 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ કયા કારણોસર થયો તેની માહિતી હજુ સુધી બહાર આવી નથી. ગઈકાલે પણ બોમ્બ વિસ્ફોટ થયો હતો. કાબુલ બેંક પાસે બોમ્બ વિસ્ફોટ – સોમવારે શરૂઆતમાં,…

Read More