
ગુજરાતમાં 31 દલિત સમુદાયના લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો,જાણો
અમદાવાદ અને ખેડા જિલ્લાના દલિત સમુદાયના 31 લોકોએ રવિવારે અમદાવાદ જિલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમ્યાન હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આ કાર્યક્રમ ગુજરાત બૌદ્ધ એકેડેમી (GBA)ના નેજા હેઠળ યોજાયો હતો. જીબીએના સેક્રેટરી રમેશ બેંકરે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ અમદાવાદના ધોળકા શહેરમાં યોજાયો હતો, જ્યાં સાધુ પ્રજ્ઞા રત્ન થેરો પાસેથી બુદ્ધ ધમ્મ દીક્ષા…