
આ 4 હસ્તીઓ રાજ્યસભામાં જશે, રાષ્ટ્રપતિ મુર્મુએ તેમને નોમિનેટ કર્યા
રાજ્યસભા : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભા માટે ચાર નવા સભ્યોની નિમણૂક કરી છે. આમાં જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ, ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, ઇતિહાસકાર ડૉ. મીનાક્ષી જૈન અને કેરળના સામાજિક કાર્યકર સી. સદાનંદન માસ્ટરનો સમાવેશ થાય છે. ઉજ્જવલ નિકમ એક જાણીતા વકીલ છે રાજ્યસભા: ઉજ્જવલ નિકમ 26/11 મુંબઈ હુમલા કેસ સહિત ઘણા હાઇ-પ્રોફાઇલ ફોજદારી કેસોમાં…