
ભાજપ નેતા ઉમા ભારતીએ મંત્રી વિજય શાહને બરતરફ કરવાની કરી માંગ
મંત્રી વિજય શાહ – ભાજપના નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ મંત્રી વિજય શાહને બરતરફ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે વિજય શાહે સમગ્ર દેશને શરમજનક સ્થિતિમાં મૂક્યો છે. વિજય શાહને મંત્રી પદ પરથી બરતરફ કરવા અને FIR બંને પગલાં તાત્કાલિક લેવા જોઈએ. શું…