
દુનિયાના કોઈ નેતાએ ભારતને ઓપરેશન રોકવા કહ્યું નથી: PM મોદી
મંગળવારે લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ પર ખાસ ચર્ચા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે જ્યારે આખી દુનિયા ભારતના સ્વ-રક્ષાના અધિકારને ટેકો આપે છે, ત્યારે કોંગ્રેસ બહાદુર સૈનિકોની બહાદુરીને ટેકો આપતી નથી. વડા પ્રધાને કહ્યું કે વિશ્વના કોઈ પણ નેતાએ ભારતને ઓપરેશન સિંદૂર બંધ કરવાનું કહ્યું નથી….