Pakistan LoC Firing News

પાકિસ્તાને LOC પર સતત ગોળીબાર કરતાં અત્યાર સુધી15 લોકના મોત

Pakistan LoC Firing News -ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરને કારણે પડોશી દેશ પાકિસ્તાનમાં ગભરાટ અને બેચેની છે. પરિણામે, ગભરાયેલા પાકિસ્તાની સેનાના જવાનો ગઈકાલ રાતથી જમ્મુ અને કાશ્મીરના પૂંછ અને તંગધાર વિસ્તારોમાં નિયંત્રણ રેખા (LoC) નજીક આવેલા ગામોને નિશાન બનાવીને ભારે ગોળીબાર કરી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં ચાર બાળકો સહિત ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે જ્યારે…

Read More

કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ કોણ છે? જાણો તેમના વિશે

કર્નલ સોફિયા કુરેશી – ભારત સરકારે આતંકવાદીઓના ખતમ માટે એક મહત્વપૂર્ણ ઓપરેશન – ઓપરેશન સિંદૂર – શરૂ કર્યું છે. આ સેનાકીય કાર્યવાહી હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં (PoK) 9થી વધુ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. સૂત્રોના અનુસાર, 90થી વધુ આતંકવાદીઓ ઠાર મરાયા હોવાની શક્યતા છે. ભારતીય સેનાએ આ અંગે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ…

Read More
Operation Sindoor

ભારતની એર સ્ટ્રાઇકમાં આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યનો ખાત્મો

Operation Sindoor- ભારતે ‘પહલગામ આતંકવાદી હુમલા’નો બદલો લીધો. ભારતીય સેનાએ મંગળવારે (6 મે) સવારે 1.05 થી 1.30 વાગ્યા સુધી ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ હવાઈ હુમલામાં પાકિસ્તાનના ટોચના આતંકવાદી મસૂદ અઝહરનો પરિવાર નાશ પામ્યો હતો. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અઝહરના પરિવારના 10 સભ્યો અને ચાર…

Read More

india airstrike: ભારતની એરસ્ટ્રાઇકમાં 30થી વધુ આતંકવાદીઓના મોત,35થી વધુ ઘાયલ

india airstrike- ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં સ્થિત કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ ઓપરેશન રાત્રે લગભગ 1:30 વાગ્યે હાથ ધરવામાં આવ્યું હતું અને તેનો ઉદ્દેશ્ય આતંકવાદીઓના લોન્ચપેડ અને શસ્ત્રોના ડેપોનો નાશ કરવાનો હતો. આ એરસ્ટ્રાઇકમાં 30થી વધુ લોકોના મોત થયા છે.  india airstrike- પહેલગામ આતંકવાદી હુમલા પછી,…

Read More

એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં અફરાતફરીનો માહોલ

એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં અફરાતફરી- જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, આખો દેશ ગુસ્સાની આગમાં સળગી રહ્યો હતો, દરેક ભારતીય પાકિસ્તાનથી બદલો લેવાની વાત કરી રહ્યો હતો. ભારત સતત બદલો લેવાની તૈયારી કરી રહ્યું હતું, હુમલાના થોડા દિવસો પછી, સેનાને છૂટ આપવામાં આવી હતી અને બદલો લેવાની યોજના બનાવવાની વાત કરવામાં આવી હતી….

Read More
All Party Meeting after Operation Sindoor

એર સ્ટ્રાઇક બાદ રાજનાથ સિંહનું બયાન, ‘ભારત માતા કી જય…’

ભારતે ગઈકાલે મોડી રાત્રે આતંકવાદ સામેની લડાઈનું રણશિંગું વગાડ્યું છે. આ અંતર્ગત મંગળવારે રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરીને આતંકવાદ પર મોટો હુમલો કરવામાં આવ્યો. આ ઓપરેશનમાં, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકે સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર લક્ષ્યાંકિત હુમલા કર્યા છે. આ કાર્યવાહી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી. આ હુમલાઓ બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદમાં…

Read More

ભારત-પાકિસ્તાન સરહદ પર રાત્રે લાઇટ બંધ રાખવાનો આદેશ કેમ? આ છે કારણ

Lights off on India-Pakistan border- પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ વધી ગયો છે. બંને દેશોની સેનાઓ સતત સતર્કતા સાથે અભ્યાસ કરી રહી છે. પાકિસ્તાન સંભવિત હુમલાથી ડરી રહ્યું છે, જેના કારણે તે સરહદી વિસ્તારોમાં સૈનિકોની તૈનાતી સતત વધારી રહ્યું છે. Lights off on India-Pakistan border-  આ દરમિયાન, ભારતે પણ…

Read More

શ્રીનગર હાઇવે પર સેનાનો ટ્રક ખીણમાં ખાબકતા 3 જવાન શહીદ

સેનાના ટ્રકનો અકસ્માત- ભારત-પાકિસ્તાન સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે, જમ્મુ-કાશ્મીરમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. રવિવારે (૪ મે) બપોરે જમ્મુ-શ્રીનગર હાઇવે પર રામબનના બેટરી ચશ્મા વિસ્તારમાં એક આર્મી ટ્રક ૩૦૦ મીટર ઊંડી ખીણમાં પડી ગયો. આ અકસ્માતમાં ત્રણ સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. તેમના મૃતદેહને રામબન જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. સેનાના ટ્રકનો અકસ્માત- …

Read More
PM મોદીની રાષ્ટ્રીય સુરક્ષા બેઠક

PM મોદીની વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ સાથે મુલાકાત

PM મોદીની રાષ્ટ્રીય સુરક્ષા બેઠક- પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. દરમિયાન, રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ સાથે મુલાકાત કરી. વધુ વિગતો આપ્યા વિના, સૂત્રોએ જણાવ્યું હતું કે વાયુસેનાના વડાએ પીએમ મોદી સાથે એક-થી-એક મુલાકાત કરી હતી.પીએમ મોદી અગાઉ આર્મી ચીફ…

Read More

સરહદી તણાવ વચ્ચે પાકિસ્તાને ‘અબ્દાલી’ મિસાઇલનું કર્યું પરીક્ષણ

અબ્દાલી મિસાઇલ – પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત સાથે વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાને શનિવારે  ‘અબ્દાલી’ મિસાઇલનું પરીક્ષણ કર્યું. આ બેલિસ્ટિક મિસાઇલની જમીનથી જમીન પર પ્રહાર કરવાની ક્ષમતા 450 કિલોમીટર છે. પાકિસ્તાન સેનાના નિવેદન અનુસાર, આ તાલીમ પ્રક્ષેપણ “એક્સરસાઇઝ સિંધુ” ના ભાગ રૂપે કરવામાં આવ્યું હતું. पाकिस्तान की एक और उकसावे की कार्रवाई! बौखलाहट और…

Read More