અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોનું દેશનિકાલ, પહેલી ફ્લાઈટ દિલ્હી માટે રવાના
અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને પ્રથમ ફ્લાઈટ નવી દિલ્હી જવા માટે રવાના થઈ છે. અમેરિકન પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું કે આ ઈમિગ્રન્ટ્સને C-17 એરક્રાફ્ટ દ્વારા પરત મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ગેરકાયદેસર રીતે અમેરિકા માં રહેતા ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ મોટું અભિયાન ચલાવવાની વાત કરી હતી. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, એક…