
BCCI એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ કર્યું જાહેર, શ્રેયસ અય્યર અને ઈશાન કિશનની વાપસી
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ – ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 2024-25 સીઝન (1 ઓક્ટોબર 2024થી 30 સપ્ટેમ્બર 2025) માટે ખેલાડીઓના કેન્દ્રીય કરારની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 34 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગત વર્ષની 30 ખેલાડીઓની તુલનામાં વધારે છે. આ વખતે શ્રેયસ અય્યર અને ઈશાન કિશનની વાપસીએ ચર્ચા જગાવી છે, જ્યારે ઋષભ પંતને…