
ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ફોટો શેર કરવામાં આવ્યો
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવામાં હવે વધુ સમય બાકી નથી. ટૂર્નામેન્ટ બુધવાર (19 ફેબ્રુઆરી)થી શરૂ થશે. જ્યારે ફાઈનલ 9 માર્ચે રમાશે. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાન કરી રહ્યું છે. ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે.ભારતીય ટીમની આ જર્સી પર યજમાન દેશ પાકિસ્તાનનું નામ પણ છપાયેલું છે. તમને જણાવી દઈએ…