
કાલે ભારત બંધ કેમ છે ? શું ખુલ્લું અને બંધ રહેશે!જાણો
ભારત બંધ : ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને તેમના સંલગ્ન એકમોના એક મંચ દ્વારા શ્રમ વિરોધી, ખેડૂત વિરોધી અને રાષ્ટ્ર વિરોધી કોર્પોરેટ-કેન્દ્રિત નીતિઓના વિરોધમાં આ સામાન્ય હડતાળ અથવા ‘ભારત બંધ’નું આહ્વાન કરવામાં આવ્યું છે. ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના અમરજીત કૌરે જણાવ્યું હતું કે, “આ હડતાળમાં ૨૫ કરોડથી વધુ કામદારો ભાગ લે તેવી અપેક્ષા છે….