
ઉત્તરપૂર્વમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તબાહી, 19 લોકોના મોત
ઉત્તરપૂર્વમાં ભારે વરસાદ- દેશમાં અકાળે પડેલું ચોમાસુ ઉત્તરપૂર્વમાં તબાહી મચાવી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં, ઉત્તરપૂર્વમાં મણિપુર, મિઝોરમ, આસામ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરામાં સતત ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરને કારણે 19 લોકોના મોત થયા છે. જ્યારે 12 હજારથી વધુ પરિવારો પ્રભાવિત થયા છે. આ રાજ્યોમાં મકાનો તૂટી પડવાથી મોટી સંખ્યામાં લોકો બેઘર બન્યા છે. નદીઓ ઉભરાઈ…