
કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાનીના લીધે PM મોદીએ પ્રોટોકોલ તોડી એરર્પોટ પહોંચ્યા!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાંજે પ્રોટોકોલ તોડીને કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાનીનું સ્વાગત કરવા ઈન્દિરા ગાંધી એરપોર્ટ પહોંચ્યા હતા. આવા પ્રસંગો ભાગ્યે જ જોવા મળે છે જ્યારે પીએમ મોદી પોતે કોઈ વિદેશી રાજ્યના વડાને આવકારવા એરપોર્ટ પર જાય છે. પરંતુ PMએ ભારત અને કતાર વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે મોટું દિલ બતાવ્યું છે….