
તબલાવાદક ઝાકિર હુસૈનની હાલત નાજુક, પરિવારે નથી કરી મોતની પુષ્ટિ!
વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક ઝાકિર હુસૈનના મૃત્યુના અપ્રમાણિત સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયા બાદ રાજકારણીઓથી લઈને સંગીત જગતના લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું છે. પરંતુ પરિવારના સૂત્રોએ હજુ સુધી તેમના મૃત્યુની પુષ્ટિ કરી નથી. દરમિયાન, ઝાકિર હુસૈનનો ભત્રીજો હોવાનો દાવો કરનાર અમીર ઔલિયાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે તેના મામા હજી જીવિત છે…