
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ જેવી સ્થિતિ, મહાકુંભમાં જવા માટે ભીડ ઉમટી
નવી દિલ્હી રેલવે સ્ટેશન – મહાકુંભમાં જઈ રહેલા શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 13-14 પર નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભીડ અને ગૂંગળામણને કારણે ઘણા લોકો બેભાન થઈ ગયા હતા. જોકે, દિલ્હી પોલીસની રેલવે યુનિટે નાસભાગની વાતને નકારી કાઢી છે. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓનું કહેવું છે કે સ્ટેશન પર નાસભાગ…