
ભાવનગર મહાનગરપાલિકામાં નોકરી કરવાની સુવર્ણ તક, આ પોસ્ટ માટે મંગાવાઇ અરજી
ભાવનગરમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક આવી છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સબ ફાયર ઓફિસર માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ પોસ્ટ માટે અરજી કરવાના પ્રક્રિયા ઓનલાઈન છે, અને વધુ વિગતો માટે ઉમેદવારોને આ સમાચાર પુર્ણપણે વાંચવા અનુરોધ છે. ભરતીની મહત્વપૂર્ણ માહિતી (ભાવનગર મહાનગરપાલિકા) સંસ્થા: ભાવનગર…