મધ્યપ્રદેશના ઝાબુઆમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 9 લોકોના મોત

ઝાબુઆમાં ગમખ્વાર અકસ્માત- મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં મંગળવાર અને બુધવારની રાત્રે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત થયો. સિમેન્ટથી ભરેલી એક ભારે ટ્રોલી ઓમ્ની વાન પર પલટી ગઈ. આ અકસ્માતમાં પતિ-પત્ની અને 2 બાળકો સહિત 9 લોકોના દુઃખદ મોત થયા. અકસ્માત એટલો ભયંકર હતો કે વાન ફાટી ગઈ. બધા મૃતકોના ઘટનાસ્થળે જ મોત થયા. લગ્નમાંથી પરત ફરતી વખતે…

Read More

MPના સિંગરૌલીમાં માર્ગ અકસ્માત બાદ ભારે બબાલ,ટોળાએ અનેક વાહનોને ચાંપી આગ

મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં, શુક્રવારે રાત્રે કોલસાથી ભરેલા વાહનની ટક્કરથી બાઇક સવાર બે લોકોના કરૂણ મોત નીપજ્યા હતા.  રોષે ભરાયેલા ટોળાએ 7 બસો અને 4 અન્ય વાહનોને આગ ચાંપી દીધી હતી. મૃતકોની ઓળખ રામલાલુ યાદવ અને રામસાગર પ્રજાપતિ તરીકે થઈ છે. આ ઘટના માડા પોલીસ સ્ટેશન વિસ્તારની અમીલિયા ખીણમાં બની હતી. બંને મૃતકો સ્થાનિક રહેવાસી હતા….

Read More