MPના સિંગરૌલીમાં માર્ગ અકસ્માત બાદ ભારે બબાલ,ટોળાએ અનેક વાહનોને ચાંપી આગ

મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં, શુક્રવારે રાત્રે કોલસાથી ભરેલા વાહનની ટક્કરથી બાઇક સવાર બે લોકોના કરૂણ મોત નીપજ્યા હતા.  રોષે ભરાયેલા ટોળાએ 7 બસો અને 4 અન્ય વાહનોને આગ ચાંપી દીધી હતી. મૃતકોની ઓળખ રામલાલુ યાદવ અને રામસાગર પ્રજાપતિ તરીકે થઈ છે. આ ઘટના માડા પોલીસ સ્ટેશન વિસ્તારની અમીલિયા ખીણમાં બની હતી. બંને મૃતકો સ્થાનિક રહેવાસી હતા….

Read More