EDએ 14 વર્ષ જૂના કેસમાં કરી મોટી કાર્યવાહી, જગન રેડ્ડી અને દાલમિયાની 800 કરોડની સંપત્તિ જપ્ત

હૈદરાબાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી કરી હતી. EDએ આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીના રૂ. 27.5 કરોડના શેર અને મિલકતો અસ્થાયી રૂપે જપ્ત કરી છે. આ સાથે દાલમિયા સિમેન્ટ્સ ભારત લિમિટેડ (DCBL)ની 377.2 કરોડ રૂપિયાની જમીન પણ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ કેસ…

Read More