
અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારનું નિધન થયું છે. આ દુખદ સમાચાર આવતા જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ANIના અહેવાલ મુજબ, અભિનેતાએ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. દેખીતી રીતે જ મનોજ કુમાર ઇન્ડસ્ટ્રીમાં તેમની દેશભક્તિ માટે જાણીતા હતા. તેમના ચાહકો તેમને ‘ભારત કુમાર’…