
અમદાવાદ પાલડી ચાર રસ્તા નજીક મસમોટો ભૂવો પડ્યો,જુઓ વીડિયો
મસમોટો ભૂવો- અમદાવાદમાં રાત્રે પડેલા ભારે વરસાદે શહેરમાં ભારે હાલાકી સર્જી છે. વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સવારે વાહનવ્યવહાર ખોરવાયો હતો. શહેરના મધુમાલતી આવાસમાં ભારે વરસાદને કારણે એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, પાલડી ચાર રસ્તા નજીક જાહેર રોડ પર મસમોટો ભૂવો પડ્યો, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો…