
ભારતની એર સ્ટ્રાઇકમાં આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યનો ખાત્મો
Operation Sindoor- ભારતે ‘પહલગામ આતંકવાદી હુમલા’નો બદલો લીધો. ભારતીય સેનાએ મંગળવારે (6 મે) સવારે 1.05 થી 1.30 વાગ્યા સુધી ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ હવાઈ હુમલામાં પાકિસ્તાનના ટોચના આતંકવાદી મસૂદ અઝહરનો પરિવાર નાશ પામ્યો હતો. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અઝહરના પરિવારના 10 સભ્યો અને ચાર…