મહાકુંભમાં નાસભાગનો ભોગ બનેલા પરિવારને 25 લાખની આર્થિક સહાય,CM યોગીએ કરી જાહેરાત

મહાકુંભમાં નાસભાગમાં પીડિત પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. દુર્ઘટના બાદ બુધવારે રાત્રે યુપીના સીએમ યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી છે. મીડિયામાં નિવેદન આપતાં સીએમએ કહ્યું કે આ દુર્ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, આ સમગ્ર ઘટનાની 3 સભ્યોની ટીમ દ્વારા ન્યાયિક તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. CM ભાવુક થયા, મૃત્યુ…

Read More