
fire broke out in mahakumbh mela: પ્રયાગરાજના મહાકુંભ મેળામાં લાગેલી આગ કાબૂમાં, PM મોદીએ CM યોગી સાથે કરી વાત
fire broke out in mahakumbh mela : પ્રયાગરાજના મહાકુંભ મેળા વિસ્તારમાં આજે આગ લાગી હતી. મેળા વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉછળતા દેખાતા હતા. અગ્નિની તેજ જ્વાળાઓ પ્રસરવા લાગી. સ્થળ પર હાજર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લીધી અને પોતે ઘટનાસ્થળે પહોંચી…