
મમતા કુલકર્ણીએ મોટી જાહેરાત કરી, કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદ પરથી આપ્યું રાજીનામું
બોલિવૂડની ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીએ સોમવારે એક મોટી જાહેરાત કરી. તેમણે કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદ પરથી રાજીનામું આપ્યું. તેણીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને આ અંગે માહિતી આપી અને કહ્યું કે તે બાળપણથી જ સાધ્વી હતી અને ભવિષ્યમાં પણ એવી જ રહેશે. મમતા કુલકર્ણીએ પણ રાજીનામું આપવાનું કારણ જણાવ્યું. #WATCH | Prayagraj |…