મહારાષ્ટ્રમાં મોટી ટ્રેન દુર્ઘટનામાં અનેક લોકોના મોત: પુષ્પક એક્સપ્રેસમાંથી ઉતરેલા પ્રવાસીઓ પર કર્ણાટક એક્સપ્રેસ ફરી વળી!
મહારાષ્ટ્રના જલગાંવના પરંડા રેલવે સ્ટેશન પર એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાઈ હતી, ત્યારબાદ યાત્રીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને મુસાફરોએ ટ્રેનમાંથી છલાંગ લગાવી દીધી હતી. દરમિયાન બીજી બાજુથી આવતી કર્ણાટક એક્સપ્રેસે મુસાફરોને ટક્કર મારી હતી. કાપેલા મૃતદેહોના ટુકડા પાટા પર પડ્યા છે. તાજેતરની માહિતી…