
એક હૈ તો સૈફ હૈ-બટેંગે તો કટેંગે નારાની અસર,મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનનો રાજ
એક હૈ તો સૈફ હૈ- મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના વલણોમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનને બમ્પર બહુમતી મળતી જોવા મળી રહી છે. ભાજપ સૌથી મોટી પાર્ટી બનવાના માર્ગે છે અને ચૂંટણી પંચના આંકડા મુજબ પાર્ટી 22 બેઠકો પર આગળ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે મહારાષ્ટ્રની જનતાએ ફરી એકવાર ભાજપના નેતૃત્વ પર વિશ્વાસ કર્યો છે. જ્યાં…